।। નમન નમન ।।
ॐ ગં ગણપતયે નમઃ
ॐ સિદ્ધિ બુદ્ધિ સહિતાય શ્રેમાન મહાગણાધિપતયે નમઃ
ॐ લક્ષ્મી નારાયણાય નમઃ
ॐ ઉમા મહેશ્વરાભ્યાં નમઃ
ॐ વાણી હિરણ્ય ગર્ભાભ્યાં નમઃ
ॐ શચીપુરન્દરાભ્યાં નમઃ
ॐ માતા - પિતાય નમઃ
ॐ કુલ દેવતાય નમઃ
ॐ કુલ દેવી માતાય નમઃ
ॐ ઇષ્ટ દેવતાભ્યો નમઃ
ॐ પાર્વતી વલ્લભાય નમઃ
ॐ રાધે કૃષ્ણાય નમઃ
ॐ સીતા રામાય નમઃ
ॐ પવનસુતાય નમઃ
ॐ સદગુરુનાથાય નમઃ
ॐ સિદ્ધિ બુદ્ધિ સહિતાય શ્રેમાન મહાગણાધિપતયે નમઃ
ॐ લક્ષ્મી નારાયણાય નમઃ
ॐ ઉમા મહેશ્વરાભ્યાં નમઃ
ॐ વાણી હિરણ્ય ગર્ભાભ્યાં નમઃ
ॐ શચીપુરન્દરાભ્યાં નમઃ
ॐ માતા - પિતાય નમઃ
ॐ કુલ દેવતાય નમઃ
ॐ કુલ દેવી માતાય નમઃ
ॐ ઇષ્ટ દેવતાભ્યો નમઃ
ॐ પાર્વતી વલ્લભાય નમઃ
ॐ રાધે કૃષ્ણાય નમઃ
ॐ સીતા રામાય નમઃ
ॐ પવનસુતાય નમઃ
ॐ સદગુરુનાથાય નમઃ
ॐ અંબા માતાય નમઃ
ॐ ગ્રામ દેવતાય નમઃ
ॐ સ્થાનદેવતાભ્યો નમઃ
ॐ વાસ્તુ દેવાય નમઃ
ॐ સર્વેભ્યો દેવેભ્યો નમઃ
ॐ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ
ॐ સર્વેભ્યો તીર્થેભ્યો નમઃ
ॐ ગ્રામ દેવતાય નમઃ
ॐ સ્થાનદેવતાભ્યો નમઃ
ॐ વાસ્તુ દેવાય નમઃ
ॐ સર્વેભ્યો દેવેભ્યો નમઃ
ॐ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ
ॐ સર્વેભ્યો તીર્થેભ્યો નમઃ
ॐ એતત્કર્મ - પ્રધાન - શ્રીવિશ્વકર્માય નમઃ
ॐ પુણ્યં પુણ્યાહં દીર્ધમ આયુઃ અસ્તુ
।। શ્રી ગણેશ વંદના ।।
પહેલાં સમરું ગણપતિ દેવા, વિઘન લેજો કાપી રે રામા.....
બીજે સમરું શારદા માતા, વાણી નિર્મળ આપે રે રામા.....
ત્રીજે સમરું ગુરૂ ચરણને, પાવન કીધા પાપી રે રામા.....
ચોથે સમરું માતપિતાને, સદ્દ બુદ્ધિ બહુ આપી રે રામા.....
પંચમ પૂનિત પરમેશ્વરને, માનવ પદવી આપી રે રામા.....
।। શ્રી વિશ્વકર્મા પ્રભુનો મંત્ર ।।
।। ॐ ત્રિગુણાત્માને વિદમહે સૂષ્ટિ કર્તાય
ધિમહી તન્નો દેવ વિશ્વ પ્રચોદયાત ।।
।। પ્રાર્થના ।।
નિરંજન નિરાકારં નિર્વિકલ્પં નિરૂપકમ ।
નિરાધારં નિરાલંબ નિર્વેઘ્નાત્મન્નમોનમ ।।
અનાદિ યત્ન પ્રમાણં ચ અરૂપંચ દયાસ્પદમ ।
ત્રેઈણોકય મય નામત્વં વિશ્વકર્મત્નમોસ્તુતે ।।
ॐ શાંતિઃ ॐ શાંતિઃ ॐ શાંતિઃ
।। શત નામાવલી ।।
29) ॐ ત્રીભુવનાય નમઃ 30) ॐ વાસ્તોષ્પતયે નમઃ
।। પ્રાર્થના ।।
નિરંજન નિરાકારં નિર્વિકલ્પં નિરૂપકમ ।
નિરાધારં નિરાલંબ નિર્વેઘ્નાત્મન્નમોનમ ।।
અનાદિ યત્ન પ્રમાણં ચ અરૂપંચ દયાસ્પદમ ।
ત્રેઈણોકય મય નામત્વં વિશ્વકર્મત્નમોસ્તુતે ।।
ॐ શાંતિઃ ॐ શાંતિઃ ॐ શાંતિઃ
।। શત નામાવલી ।।
1) ॐ શ્રી વિશ્વકર્મણે નમઃ 2) ॐ વિશ્વાત્મને નમઃ
27) ॐ બ્રહમાંડાય નમઃ 28) ॐ ભુવન
પતય નમઃ
3) ॐ વિશ્વરૂપાય નમઃ 4) ॐ વિશ્વધારાય નમઃ
5) ॐ વિશ્વધર્માય નમઃ 6) ॐ વિરજે
નમઃ
7) ॐ વિશ્વેશ્વરાય નમઃ 8) ॐ વિશ્વવલ્લભાય નમઃ
9) ॐ વિષ્ણષે નમઃ 10) ॐ ત્રિનેત્રાય નમઃ
11) ॐ કંબીધરાય નમઃ 12) ॐ જ્ઞાનસુત્રાય નમઃ
13) ॐ સૂત્રાત્મને નમઃ 14) ॐ સુત્રધરાય નમઃ
15) ॐ વિશ્વધરાય નમઃ 16) ॐ વિશ્વકરાય નમઃ
17) ॐ ચતુર્ભુજાય નમઃ 18) ॐ પંચવ કત્રાય નમઃ
19) ॐ પૂર્ણા
નંદાય નમઃ 20) ॐ સાનેન્દાય નમઃ
21) ॐ સર્વેશ્વરાય નમઃ 22) ॐ પરમેશ્વરાય નમઃ
23) ॐ તેજાત્મને નમઃ 24) ॐ પરમાત્મને નમઃ
25) ॐ કૃતિ
પતયે નમઃ 26) ॐ બ્રહદ્વ રૂપાય નમઃ
31) ॐ સનાતનાય નમઃ 32) ॐ સર્વાદયે નમઃ
35) ॐ સુખકર્તે નમઃ 36) ॐ દુઃખ હર્ત્રે નમઃ
37) ॐ દેવાય નમઃ 38) ॐ અનન્તાય નમઃ
39) ॐ અન્તાય નમઃ 40) ॐ વિશ્વંભરાય નમઃ41) ॐ વર્મિણે નમઃ 42) ॐ ધર્મિણે નમઃ
43) ॐ ધીરાય નમઃ 44) ॐ ધરાય નમઃ
45) ॐ આત્માને નમઃ 46) ॐ પરમાત્માને નમઃ
47) ॐ પુરૂષાય નમઃ 48) ॐ ધર્માત્મને નમઃ
49) ॐ વરદાય નમઃ 50) ॐ શ્વેતાંગાય નમઃ
51) ॐ શ્વેતવસ્ત્રાય નમઃ 52) ॐ હંસવાહનાય નમઃ
53) ॐ ત્રિગુણાત્મને નમઃ 54) ॐ વિશ્વેશાધિપતયે નમઃ
55) ॐ સત્યાત્મને નમઃ 56) ॐ ગુણવલ્લભાય નમઃ
57) ॐ ભુલોકાય નમઃ 58) ॐ ભુકલ્યાય નમઃ
59) ॐ ભુવર્લોકાય નમઃ 60) ॐ સ્વર્ગલોકાય નમઃ
61) ॐ મહર્લોક્યા નમઃ 62) ॐ જનલોકાય નમઃ
63) ॐ તપોલોકાય નમઃ 64) ॐ સત્યલોકાય નમઃ
65) ॐ અતલાય નમઃ 66) ॐ વિતલાય નમઃ
57) ॐ ભુલોકાય નમઃ 58) ॐ ભુકલ્યાય નમઃ
59) ॐ ભુવર્લોકાય નમઃ 60) ॐ સ્વર્ગલોકાય નમઃ
61) ॐ મહર્લોક્યા નમઃ 62) ॐ જનલોકાય નમઃ
63) ॐ તપોલોકાય નમઃ 64) ॐ સત્યલોકાય નમઃ
65) ॐ અતલાય નમઃ 66) ॐ વિતલાય નમઃ
67) ॐ સુતલાય નમઃ 68) ॐ તલાતલય નમઃ
69) ॐ મહાતલાય નમઃ 70) ॐ રસાત
લાય નમઃ
71) ॐ પાતાલાય નમઃ 72) ॐ આદ્યાત્મને નમઃ
73) ॐ વિશંભુજાય નમઃ 74) ॐ મનુરૂપિણે નમઃ
75) ॐ ત્વષ્ટ્રે નમઃ 76) ॐ દેવજ્ઞાય નમઃ
77) ॐ પૂર્ણપ્રભાવ નમઃ 78) ॐ વિશ્વવ્યાપિને નમઃ
79) ॐ હ્રુદયાવાસીને નમઃ 80) ॐ સ્થાન
વાસિને નમઃ
81) ॐ દુષ્ટમનાય નમઃ 82) ॐ દેવધરાય નમઃ
83) ॐ વાસપાત્રે નમઃ 84) ॐ સ્થિરકરાય નમઃ
85) ॐ અનન્ત
મુખાય નમઃ 86) ॐ અનન્તભુજાય નમઃ
87) ॐ અનન્તચક્ષુષે નમઃ 88) ॐ અનન્તપદાય નમઃ
89) ॐ અન્નતકલ્પાય નમઃ 90) ॐ અનન્તશકિતતભતે નમઃ
91) ॐ અતિસુક્ષ્માય નમઃ 92) ॐ નિર્વિકલ્પાય નમઃ
93) ॐ નિર્વિદનાય નમઃ 94) ॐ નિરૂપાય નમઃ
95) ॐ નિરાધારાય નમઃ 96) ॐ નિરાકારાય નમઃ
97) ॐ મહાદુર્લભાય નમઃ 98) ॐ ઇલોરગડવાસીને નમઃ
99) ॐ શાંતિમૂર્તયે નમઃ 100) ॐ શાંતિદાત્રે નમઃ
101) ॐ મોક્ષદાત્રે નમઃ 102) ॐ સ્થવીરાય નમઃ
103) ॐ સુક્ષ્માય નમઃ 104) ॐ નિર્મોહાય નમઃ
105) ॐ વિશ્વરક્ષાય નમઃ 106) ॐ ધરાધરાય નમઃ
107) ॐ સ્થિતિરૂપાય નમઃ 108) ॐ વિશ્વવ્યાપિને નમઃ
।। શ્રી હનુમાન ચાલીસા ।।
દોહા: શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારિ ।
વરણૌ રઘુવર વિમલયશ જો દાયક ફલચારિ ।।
બુદ્ધિહીન તનુજાનિકૈ સુમિરૌ પવન કુમાર ।
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર ।।
વરણૌ રઘુવર વિમલયશ જો દાયક ફલચારિ ।।
બુદ્ધિહીન તનુજાનિકૈ સુમિરૌ પવન કુમાર ।
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર ।।
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર । જય કપીશ તિહુ લોક ઉજાગર ।।
રામદૂત અતુલિત બલધામા । અંજનિ પુત્ર પવનસુત નામા ।।
મહાવીર વિક્રમ બજરઙ્ગી । કુમતિ નિવાર સુમતિ કે સઙ્ગી ।।
કંચન વરણ વિરાજ સુવેશા । કાનન કુંડલ કુંચિત કેશા ।।
હાથવજ્ર ઔ ધ્વજા વિરાજૈ । કાંથે મૂંજ જનેવૂ સાજૈ ।।
શંકર સુવન કેસરી નન્દન । તેજ પ્રતાપ મહાજગ વન્દન ।।
વિદ્યાવાન ગુણી અતિ ચાતુર । રામ કાજ કરિવે કો આતુર ।।
પ્રભુ ચરિત્ર સુનિવે કો રસિયા । રામલખન સીતા મન બસિયા ।।
સૂક્ષ્મ રૂપધરિ સિયહિ દિખાવા । વિકટ રૂપધરિ લંક જરાવા ।।
ભીમ રૂપધરિ અસુર સંહારે । રામચંદ્ર કે કાજ સંવારે ।।
લાય સંજીવન લખન જિયાયે । શ્રી રઘુવીર હરષિ ઉરલાયે ।।
રઘુપતિ કીન્હી બહુત બડાયી । તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાયી ।।
સહસ વદન તુમ્હરો યશગાવૈ । અસ કહિ શ્રીપતિ કણ્ઠ લગાવૈ ।।
સહસ વદન તુમ્હરો યશગાવૈ । અસ કહિ શ્રીપતિ કણ્ઠ લગાવૈ ।।
સનકાદિક બ્રહ્માદિ મુનીશા । નારદ શારદ સહિત અહીશા ।।
યમ કુબેર દિગપાલ જહાં તે । કવિ કોવિદ કહિ સકે કહાં તે ।।
તુમ ઉપકાર સુગ્રીવહિ કીન્હા । રામ મિલાય રાજપદ દીન્હા ।।
તુમ્હરો મન્ત્ર વિભીષણ માના । લંકેશ્વર ભયે સબ જગ જાના ।।
યુગ સહસ્ર યોજન પર ભાનૂ । લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ।।
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહી । જલધિ લાંઘિ ગયે અચરજ નાહી ।।
દુર્ગમ કાજ જગત કે જેતે । સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ।।
રામ દુઆરે તુમ રખવારે । હોત ન આજ્ઞા બિનુ પૈસારે ।।
સબ સુખ લહૈ તુમ્હારી શરણા । તુમ રક્ષક કાહૂ કો ડર ના ।।
આપન તેજ તુમ્હારો આપૈ । તીનોં લોક હાંક તે કાંપૈ ।।
ભૂત પિશાચ નિકટ નહિ આવૈ । મહવીર જબ નામ સુનાવૈ ।।
નાસૈ રોગ હરૈ સબ પીરા । જપત નિરંતર હનુમત વીરા ।।
સંકટ સેં હનુમાન છુડાવૈ । મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ ।।
સબ પર રામ તપસ્વી રાજા । તિનકે કાજ સકલ તુમ સાજા ।।
ઔર મનોરધ જો કોયિ લાવૈ । તાસુ અમિત જીવન ફલ પાવૈ ।।
ચારો યુગ પરિતાપ તુમ્હારા । હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ।।
સાધુ સન્ત કે તુમ રખવારે । અસુર નિકન્દન રામ દુલારે ।।
અષ્ઠસિદ્ધિ નવ નિધિ કે દાતા । અસ વર દીન્હ જાનકી માતા ।।
રામ રસાયન તુમ્હારે પાસા । સાદ રહો રઘુપતિ કે દાસા ।।
તુમ્હરે ભજન રામકો પાવૈ । જન્મ જન્મ કે દુખ બિસરાવૈ ।।
અંત કાલ રઘુવર પુરજાયી । જહાં જન્મ હરિભક્ત કહાયી ।।
ઔર દેવતા ચિત્ત ન ધરયી । હનુમત સેયિ સર્વ સુખ કરયી ।।
સંકટ કટૈ મિટૈ સબ પીરા । જો સુમિરૈ હનુમત બલ વીરા ।।
જૈ જૈ જૈ હનુમાન ગોસાયી । કૃપા કરો ગુરુદેવ કી નાયી ।।
જો શત વાર પાઠ કર કોયી । છૂટહિ બન્દિ મહા સુખ હોયી ।।
જો યહ પડૈ હનુમાન ચાલીસા । હોય સિદ્ધિ સાખી ગૌરીશા ।।
તુલસીદાસ સદા હરિ ચેરા । કીજૈ નાથ હૃદય મહ ડેરા ।।
દોહા:પવન તનય સઙ્કટ હરણ – મઙ્ગળ મૂરતિ રૂપ ।
રામ લખન સીતા સહિત – હૃદય બસહુ સુરભૂપ ।।
સિયાવર રામચન્દ્રકી જય ।।
પવનસુત હનુમાનકી જય ।।
બોલો ભાયી સબ સન્તનકી જય ।।
।।શ્રી અંબે માતકી જય ।।
।। માતાજીની સ્તુતિ ।।
।।શ્રી અંબે માતકી જય ।।
।। માતાજીની સ્તુતિ ।।
જય જગ જનની ગીરી નંદની, ભય ભંજની ભોળી ભવાની (2)
શરદીન્દુ સમ વદન શાંત તમ (2) દાડમ કલી સમ દાંત અનુપમ
દાસ હૃદય વિહારીણી મા - જય જગ
કમળપત્ર સમ, ચપળ આંખડી (2) કંઠ ભુલાવે કૃષ્ણ વાંસણી
બલીહારી ભુજ દંડની મા - જય જગ
કર કંકણ આભુષણ ધર્યા (2) તાંત જુમણાં નીલમ જડીયા
છુમ છુમ નાદ નીરંજની મા - જય જગ
વેણી ત્રીવેણી વિશાળ શોભતી (2) કંઠ કુસુમની માળ ઓપતી
કેશ પાશ, રવી નંદાની મા - જય જગ
અંબર અરૂણ સમાન જરકસી (2) અલખ અંબીકા કમળકોષ વસી
શોભી રહ્યાં જગવંદની મા - જય જગ
કટી મેખલા શુબ્ર ઘંટીકા (2) સુંદર જાંજર પાય જણકતા
જય, જય, જય, દેવાંગની મા - જય જગ
વાણી શું વરણું રૂપ અનુપમ (2) સુંદરતા ત્રિલોક મહીં તમ
વાણી શું વરણું રૂપ અનુપમ (2) સુંદરતા ત્રિલોક મહીં તમ
છબી ખુબ બની મનરંજની મા - જય જગ
ગીત સંગીત આલાપ આલ્હાદે (2) મંદ, મૂદંગ મધુરા વાજે
ગીત સંગીત આલાપ આલ્હાદે (2) મંદ, મૂદંગ મધુરા વાજે
ચાચર ચોક શીરોમણી મા - જય જગ
મહામંડળ ઘણણે પગ તાલે (2) ગગનનાદ પડછંદે ગાજે
મહામંડળ ઘણણે પગ તાલે (2) ગગનનાદ પડછંદે ગાજે
જય જય અંબર અનાદિની, મા - જય જગ
ચંડ, મુંડ માર્યો ચંડીકા (2) કીધી કૃપા જગપર અંબીકા
ચંડ, મુંડ માર્યો ચંડીકા (2) કીધી કૃપા જગપર અંબીકા
મંગલ મૂદગર શાંભવી, મા - જય જગ
ખડગ, ચાપસર, ગદા ધરીને (2) ચક્ર ક્રાંતિથી અરી હણીને
ખડગ, ચાપસર, ગદા ધરીને (2) ચક્ર ક્રાંતિથી અરી હણીને
સકલ જગત સુખકારીણી મા - જય જગ
અમીમય દૃષ્ટિ દયા દિલ ધારી (2) ઉર દાસ, વાત્સલ્ય વધારી
અમીમય દૃષ્ટિ દયા દિલ ધારી (2) ઉર દાસ, વાત્સલ્ય વધારી
દેવર જ્ઞાનવિલોસની મા - જય જગ
પાપ પ્રલય કર, પાપનાશીની (2) અભય આપતું વિદ્યવાસીની
પાહી પાહી પરમેશ્વરી મા - જય જગ
પાપ પ્રલય કર, પાપનાશીની (2) અભય આપતું વિદ્યવાસીની
પાહી પાહી પરમેશ્વરી મા - જય જગ